વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 1 અને 4 2 અને 5 2, 3 અને 5 2, 3, 4 અને 5 1 અને 4 2 અને 5 2, 3 અને 5 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? બરાક-8 ત્રિશૂલ નાગ અર્જુન બરાક-8 ત્રિશૂલ નાગ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ? રોબર્ટ એચ. ગોડાર્ડ એડવિન એલ્ડ્રિન ટી.એચ. માઈમેન ઓપન હાઈમેર રોબર્ટ એચ. ગોડાર્ડ એડવિન એલ્ડ્રિન ટી.એચ. માઈમેન ઓપન હાઈમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? GSAT 15 GSAT 16 એસ્ટ્રોસેટ GSAT 12 GSAT 15 GSAT 16 એસ્ટ્રોસેટ GSAT 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોનું સંચાલન કેન્દ્ર કયા રાજયમાં આવેલું છે. તમિલનાડુ કેરલ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરલ આંધ્રપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP