સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 144 36 12 24 144 36 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 12500 12.5 1.25 125000 12500 12.5 1.25 125000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 10 12 8 6 10 12 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? લાન્ગ્રાજની રીત આપેલ પૈકી એક પણ નહીં ન્યૂટન દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત આપેલ પૈકી એક પણ નહીં ન્યૂટન દ્વિપદી વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√8000 = ___ 200 80 20 2 200 80 20 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP