સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ. 12 24 9 144 12 24 9 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 45 સેકન્ડ 27 સેકન્ડ 30 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ 27 સેકન્ડ 30 સેકન્ડ 39 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 9 8 4 81 9 8 4 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : (√3 + 1/√3)² 16/√3 આપેલ પૈકી એક પણ નહીં 16√3 16/3 16/√3 આપેલ પૈકી એક પણ નહીં 16√3 16/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 2 8 6 1 2 8 6 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP