કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્ર માટેનું આર્ટેમિસ 1 મિશન લૉન્ચ કર્યું ? NASA ISRO ESA SpaceX NASA ISRO ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ્સ' ક્યા ક્ષેત્ર માટે એનાયત કરવામાં આવે છે ? ગણિત નર્સિંગ સાહિત્ય વિજ્ઞાન ગણિત નર્સિંગ સાહિત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અભિનવ બિન્દ્રા પી.ટી. ઉષા રાજીવ મહેતા મેરી કોમ અભિનવ બિન્દ્રા પી.ટી. ઉષા રાજીવ મહેતા મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ? 24 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત સુમિત્રા ચરત રામ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ? સાસ્વતી સેન ક્રિષ્ના મિસ્ત્રી ઉમા શર્મા પાલી ચંદ્ર સાસ્વતી સેન ક્રિષ્ના મિસ્ત્રી ઉમા શર્મા પાલી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ? લાર્સન એન્ડ ટુબ્રો ટાટા ગ્રૂપ અદાણી ગ્રુપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લાર્સન એન્ડ ટુબ્રો ટાટા ગ્રૂપ અદાણી ગ્રુપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP