કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 1, 3 અને 4
માત્ર વિધાન 1, 2, 3 અને 4
માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ FASTER (Fast and Secure Transmission of Electronic Records) નામની યોજના શરૂ કરી છે ?

સુપ્રીમ કોર્ટ
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
શિક્ષણ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ?

જેફ બેઝોસ
માર્ક ઝુકરબર્ગ
રિચાર્ડ બ્રેનસન
એલન મસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP