Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

પુલકેશી બીજો
પુલકેશી પહેલો
મંગલેશ
કીર્તિવર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

મહાદેવભાઈ દેસાઈએ
જવાહરલાલ નહેરુએ
લાલબહાદુર શાસ્ત્રીએ
સરદાર પટેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP