કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અભ્યાસ અજ્ઞેયાસ્ત્ર-1નું આયોજન કર્યું હતું ? અરુણાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ સિક્કિમ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? ICMR RBI NDDB SEBI ICMR RBI NDDB SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નંદબાબા દૂધ મિશન યોજના લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? જામ્બિયા કેન્યા નામિબિયા દ.આફ્રિકા જામ્બિયા કેન્યા નામિબિયા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યયે Family ID પોર્ટલ લૉન્ચ કર્યું ? કેરળ તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP