Loading [Contrib]/a11y/accessibility-menu.js

શ્રેણી
નીચેના પૈકી કઈ સંખ્યા ક્રમબદ્ધ નથી.
8, 27, 64, 100, 125, 216, 343

125
343
27
100

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

શ્રેણી
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1677
1763
1599
1591

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP