Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.1, 6, 15, 28, 45, ? 57 56 63 66 57 56 63 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ? ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.90, 70, 50, 30, 10, ? Zero -20 -10 -30 Zero -20 -10 -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 42 કલમ 45 કલમ 44 કલમ 43 કલમ 42 કલમ 45 કલમ 44 કલમ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? દિલ્હી દાહોદ દોલતાબાદ આગ્રા દિલ્હી દાહોદ દોલતાબાદ આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક લાલા લજપતરાય વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક લાલા લજપતરાય વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP