Talati Practice MCQ Part - 3
રંગતરંગ ભાગ 1 થી 6ના લેખક કોણ ?

જ્યોતીન્દ્ર દવે
સતીષ દવે
સતીષ વ્યાસ
જ્યોતીન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

દિનકર જોષી
ધીરો ભગત
રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP