સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘન સેમી બરાબર કેટલા મિલિલીટર ? 1000 મિલિલીટર 10 મિલિલીટર 1 મિલિલીટર 100 મિલિલીટર 1000 મિલિલીટર 10 મિલિલીટર 1 મિલિલીટર 100 મિલિલીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રોમીન (Bromine) શું છે ? કાળી માટીનો પ્રકાર છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે રંગવગરનો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે કાળી માટીનો પ્રકાર છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે રંગવગરનો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કલકત્તા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) કર્ણક ક્ષેપક હ્રદય ફેફસાં કર્ણક ક્ષેપક હ્રદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 110 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 150 × 10⁶ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ? સૂર્યકલંકો ફોટોસ્ફિયર કોરોના ક્રોમોસ્ફિયર સૂર્યકલંકો ફોટોસ્ફિયર કોરોના ક્રોમોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP