સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 39.37 39 39.5 38.8 39.37 39 39.5 38.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? લેકટોમીટર હાઇડ્રોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 80 90 100 95 80 90 100 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? ફેફસાં મૂત્રમાર્ગ રક્ત કિડની ફેફસાં મૂત્રમાર્ગ રક્ત કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડી સાચી છે ? વિટામીન - ડી - સુકતાન વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - ડી - સુકતાન વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP