સામાન્ય જ્ઞાન (GK)
વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

ચોરસ : લંબચોરસ
વ્યાસ : ત્રિજ્યા
લંબચોરસ : વિકર્ણ
દ્વિભાજક : ખૂણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા રાજ્યમાં ઈલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે ?

કેરળ
દિલ્હી
આસામ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ધોરી
કુતુબુદીન ઐબિકે
કુતુબુદીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

થેરીગાથા
સૂત્રકૃતાંગ
બૃહદકલ્પસૂત્ર
આચારાંગ સૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP