સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? ગુજરાત બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મિર ગુજરાત બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા માત્ર ૧,૨,૩ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ માત્ર ૧,૨,૩ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1913 1931 1915 1951 1913 1931 1915 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. પાયથાગોરસ ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ શ્રીધર આચાર્ય પાયથાગોરસ ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ? લોખંડી પુરૂષ યુગ પુરૂષ શક્તિ પુરૂષ મહાત્મા પુરૂષ લોખંડી પુરૂષ યુગ પુરૂષ શક્તિ પુરૂષ મહાત્મા પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP