સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘનમીટર = ___ 100 કિલો લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર 100 મીલી લીટર 100 કિલો લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર 100 મીલી લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? લિટમસ પેપર સાર્વત્રિક સૂચક pH પેપર pH મીટર લિટમસ પેપર સાર્વત્રિક સૂચક pH પેપર pH મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ? ફૂટમાં ચો.મી.માં મીમી / સેમી. ઇંચમાં અંશમાં ફૂટમાં ચો.મી.માં મીમી / સેમી. ઇંચમાં અંશમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ડાયનેમો મીટર બેરોમીટર એમીટર ગેલ્વેનોમીટર ડાયનેમો મીટર બેરોમીટર એમીટર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ? 66 વર્ષ 70 વર્ષ 76 વર્ષ 72 વર્ષ 66 વર્ષ 70 વર્ષ 76 વર્ષ 72 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP