કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી. 2. ભારત APECનો સભ્ય દેશ છે. ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો.
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણીને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી પેનલનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે ?