Revenue Talati Exam Paper (28-02-2016) 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) 5300 63000 આપેલ પૈકી એક પણ નહીં 9412 × 10¹⁰ 5300 63000 આપેલ પૈકી એક પણ નહીં 9412 × 10¹⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો. 345/693 3/4 347/693 1/2 345/693 3/4 347/693 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ ધન્વન્તરી આરોગ્ય રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ ધન્વન્તરી આરોગ્ય રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) લીપ-વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ___ છે. 1/2 0(zero) 2/7 1/7 1/2 0(zero) 2/7 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP