સામાન્ય વિજ્ઞાન (General Science) 1 HP = ____ 846 W 1000 W 900 W 746 W 846 W 1000 W 900 W 746 W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ? આપેલ તમામ ગ્રેવલ કલ્ચર સેન્ડ કલ્ચર વોટર કલ્ચર આપેલ તમામ ગ્રેવલ કલ્ચર સેન્ડ કલ્ચર વોટર કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? આંતરડાનો હૃદયનો ફેફસાનો યકૃતનો આંતરડાનો હૃદયનો ફેફસાનો યકૃતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? મેંગેનીઝ બોકસાઈટ કોલસો સીસું મેંગેનીઝ બોકસાઈટ કોલસો સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી નાનો ગ્રહ કયો છે ? મંગળ શુક્ર બુધ ચંદ્ર મંગળ શુક્ર બુધ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? એટમ બોમ્બ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શીતળાની રસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP