કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સેન્ટ્રલ એક્સિડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ સિસ્ટમનું નામ 'Intergrated Road Accident Database (IRAD)' છે.
2. તે માર્ગ અને પરિવહન મંત્રાલયની પહેલ છે.
3. તે માર્ગ અકસ્માતના કારણોનું પૃથ્થકરણ કરવામાં અને ભારતમાં અકસ્માતોને ઘટાડવાના હેતુથી સલામતીના પગલાં વિકસાવવામાં મદદરૂપ સાબિત થશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ભારે ઉદ્યોગ મંત્રાલય
ગૃહ મંત્રાલય
MSME મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે.
આપેલ તમામ
ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે.
HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વર્ષ 2022નો ટેમ્પલટન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?

શ્રી ફેનીસ કોલીન
શ્રી ફ્રેન્ક વિલ્ઝેક
શ્રી માઈકલ હેલર
શ્રી જૈન વેઈનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP