GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?
1. રાગ (raga) એ લય (rythm) ના આધારની રચના કરે છે.
2. તાલ એ ગીતનો આધાર બને છે.
3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (noles) છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની.

3જા અને 10મા
આપેલ પૈકી કોઈ નહીં
10મા અને 3જા
15મા અને 2જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક પાઇપ M ની લંબાઇ 29 મીટર છે તથા તેની લંબાઇ બીજા પાઇપ N કરતાં 45% જેટલી વધુ છે. તો પાઇપ N ની લંબાઇ કેટલી હશે?

21.5 મીટર
20 મીટર
24 મીટર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP