Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઈન્ટ ધર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?

ખુશી યોજના
કુટીર જ્યોતિ યોજના
ગ્રામ/શહેર આવાસ વીજ યોજના
ઝૂંપડા વીજળીકરણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

16
18
20
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
ગોવિંદે માંડી ગોઠડી
વિનોદની નજરે
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP