સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચો.વાર (Sq.yard) = ___ ચો.મી. 0.983126 0.931626 0.836126 0.891263 0.983126 0.931626 0.836126 0.891263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો. 36 27 72 63 36 27 72 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 104 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે ? 4 2 6 8 4 2 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ચો.વાર = ___ ચો.ફૂટ 900 9 9000 90 900 9 9000 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો a = 2³ × 3, b = 2 × 3 × 5, c = 3n × 5 અને તેમનો લ.સા.અ. (a,b,c) = 2³ × 3³ × 5 હોય તો nની કિંમત શોધો. 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 2 0(zero) 1 (-1) 2 0(zero) 1 (-1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP