કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સૌર ઊર્જા ક્ષેત્રને સમર્પિત એકમાત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (CPSU) સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2016 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2011 વર્ષ 2016 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? BharatPe Mi-Pay G-Pay Phonepe BharatPe Mi-Pay G-Pay Phonepe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ? ચિનાબ રાવી બ્રહ્મપુત્ર સિંધુ ચિનાબ રાવી બ્રહ્મપુત્ર સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? સાબરકાંઠા ભાવનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ભાવનગર અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP