GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.

41.66 મીટર/સેકન્ડ
44.66 મીટર/સેકન્ડ
42.66 મીટર/સેકન્ડ
43.66 મીટર/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ-315
આર્ટિકલ-317(ક)
આર્ટિકલ-344
આર્ટિકલ-320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
હું ગયો

મારાથી ગવાયું
મારાથી જવાય છે
મારાથી જવાશે
મારાથી જવાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP