GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે.

તૂટેલી સ્તંભાકૃતિ
નળાકાર
સાદી સ્તંભાકૃતિ
પાસપાસેની સ્તંભાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

સ્તરિત નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ
ગુચ્છ નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
માત્ર નિકાસોને સ્થાન હોય
માત્ર આયાતોને સ્થાન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે.

દૂધ અને છાસ
પેપ્સી અને કોકાકોલા
પેન અને ઈન્ક
હીરો અને ગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP