Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે, આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 4 2 6 8 4 2 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? શર્વરી વિભાવરી ભામિની યામિની શર્વરી વિભાવરી ભામિની યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. (-2) 2 6 (-6) (-2) 2 6 (-6) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ગીજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He denied that he ___ a liar. is not was not will not be was is not was not will not be was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP