PSI Prelim Exam Paper (06-03-2022)
સંજીવ દક્ષિણમાં 10મી ચાલી, ડાબે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 20મી
ચાલે છે. તે ફરીથી જમણે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 10મી ચાલે છે.
આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર અને કઈ દિશામાં છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. જો તે ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ આવશે ?