નફો અને ખોટ (Profit and Loss) એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ? 70 ટકા 60 ટકા 78.28 ટકા 56.8 ટકા 70 ટકા 60 ટકા 78.28 ટકા 56.8 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (90/100) × (80/100) × (60/100) = 43.2 રૂ. કુલ વળતર = 100 - 43.2 = 56.8 %
નફો અને ખોટ (Profit and Loss) જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 12.2 15 10 12.50 12.2 15 10 12.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 20% ઘટાડો = 100 × 20/100 = 20 20રૂ. માં જો 2 નોટબુક વધુ ખરીદી શકાય તો નવો ભાવ = 20/2 = 10 રૂ. 80% 10 100% (?) 100/80 × 10 = 12.5 જુનો ભાવ
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 390 410 360 140 390 410 360 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 2200માં ખરીદેલ કૂલ૨ના રીપેરીંગના રૂા. 300 આપ્યા. તે ફૂલર 2800 રૂા. માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 12% 6% 8% 10% 12% 6% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 23.5 37(1/2) 27(1/2) 33.5 23.5 37(1/2) 27(1/2) 33.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1209 108 1308 1092 1209 108 1308 1092 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.