કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ? જયદેવ ઉનડકટ જસપ્રીત બુમરાહ આર. અશ્વિન મોહમ્મદ શમી જયદેવ ઉનડકટ જસપ્રીત બુમરાહ આર. અશ્વિન મોહમ્મદ શમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની નવી ટીમ અમદાવાદની ટીમ કોણે ખરીદી ? અદાણી ગ્રુપ CVC કેપીટલ RSPG ગ્રુપ ગ્લેઝર્સ અદાણી ગ્રુપ CVC કેપીટલ RSPG ગ્રુપ ગ્લેઝર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડમાં કયું વાવાઝોડું ત્રાટક્યું હતું ? આફરો ઓરોર એલિસા બિઝારે આફરો ઓરોર એલિસા બિઝારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? વિયેતનામ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા વિયેતનામ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP