GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે ? આપેલ પૈકી એક પણ નહીં 11 11.5 12 આપેલ પૈકી એક પણ નહીં 11 11.5 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 "ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી. લાલા લાજપતરાય અરવિંદ ઘોષ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ લાલા લાજપતરાય અરવિંદ ઘોષ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ___ કહેવાતો. અક્ષપટલ અમાત્ય સંનિધાતા તોષલી સૂત્રા અક્ષપટલ અમાત્ય સંનિધાતા તોષલી સૂત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અપસૂર્ય બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આ 2જી જુલાઈથી 4થી જુલાઈ વચ્ચે બને છે. આપેલ બંને તે પૃથ્વીની ભ્રમણકક્ષા ઉપરનું એવું બિંદુ છે કે જ્યાં પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે. આપેલ પૈકી એક પણ નહીં આ 2જી જુલાઈથી 4થી જુલાઈ વચ્ચે બને છે. આપેલ બંને તે પૃથ્વીની ભ્રમણકક્ષા ઉપરનું એવું બિંદુ છે કે જ્યાં પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? બુધવાર સોમવાર શુક્રવાર શનિવાર બુધવાર સોમવાર શુક્રવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચે પૈકી કયું વિધાન સાચું નથી ? પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે. પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP