વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? જુગતરામ દવે રવિશંકર મહારાજ બબલભાઈ મહેતા અમૃતલાલ ઠકકર જુગતરામ દવે રવિશંકર મહારાજ બબલભાઈ મહેતા અમૃતલાલ ઠકકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 2જી ઓકટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે ? સ્વામી વિવેકાનંદ ગોપાલકૃષ્ણ ગોખલે લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ ગોપાલકૃષ્ણ ગોખલે લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ? ગાયકવાડી હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડી હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં વ્યાયામ પ્રવૃતિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા ? માનીભાઈ અમીન મોહનલાલ પંડ્યા મગનભાઈ પટેલ છોટુભાઈ પુરાણી માનીભાઈ અમીન મોહનલાલ પંડ્યા મગનભાઈ પટેલ છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? અનાથ આશ્રમ પ્રવૃતિ અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ બહેરા–મૂંગાની શાળા અનાથ આશ્રમ પ્રવૃતિ અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ બહેરા–મૂંગાની શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP