કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ? ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ RBI, ભારત શાંઘાઈ બેંક, ચીન ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ RBI, ભારત શાંઘાઈ બેંક, ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા દેશ સાથે જોડાયેલી 'સ્વાધીનતા સડક' વર્ષ 2021 માં ખુલ્લી મુકશે ? નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાહેર બાબતોના સૂચકાંક (Public Affairs Index)2020 મુજબ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય શ્રેષ્ઠ સંચાલિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું ? કેરળ તામિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ તામિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 2030 સુધીમાં કેટલી નવીનીકરણીય ઊર્જા મેળવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે ? 175 GW 450 GW 350 GW 200 GW 175 GW 450 GW 350 GW 200 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ? IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT હૈદરાબાદ, તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કુલ કેટલી સીટો માટે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું ? 242 241 243 240 242 241 243 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP