કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? સુરમંગલમ કાલિઘાટ નોંગપોક સેકમાઈ ખારસંગ સુરમંગલમ કાલિઘાટ નોંગપોક સેકમાઈ ખારસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ ગિરીશચંદ્ર મુર્મુ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ ગિરીશચંદ્ર મુર્મુ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા ટોર્પિડોની હેવી વેઈટ શ્રેણીનું લોન્ચિંગ કર્યું હતું ? SMART તક્ષક શ્યેના વરૂણાસ્ત્ર SMART તક્ષક શ્યેના વરૂણાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ? જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ? મેઘાલય કેરળ કર્ણાટક સિક્કિમ મેઘાલય કેરળ કર્ણાટક સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP