નફો અને ખોટ (Profit and Loss)
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઇને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂા.1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ Bની ખરીદ કિંમત કેટલી ?
વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100
1337 = મૂળ કિંમત × (100-9/2)/100
1337×100×2 / 191 = મૂળ કિંમત
1400= મૂળ કિંમત
મૂળ કિંમત = 1400 રૂ.
નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ રૂા. 7,00,000 માં ઘર ખરીદ્યું. અનુકૂળ ન આવતા તો ઘર રૂા. 6,68,999માં વેચી દે છે. તો તે વ્યક્તિને કેટલા રૂપિયા નફો કે ખોટ જાય?