GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 645 640 600 625 645 640 600 625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1952 1956 1962 1948 1952 1956 1962 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Our freedom fighters had ___ many hardships. borne born bourn bourne borne born bourn bourne ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? આપેલ તમામ ફ્રીઝ અને એરકંડીશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી TV અને વોશિંગમશીન આપેલ તમામ ફ્રીઝ અને એરકંડીશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી TV અને વોશિંગમશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાલમાં ભારત સરકારની કેટલામી પંચવર્ષીય યોજના અમલમાં છે ? અગીયારમી તેરમી ચૌદમી બારમી અગીયારમી તેરમી ચૌદમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP