સામાન્ય વિજ્ઞાન (General Science) 10 વોલ્ટની બે બેટરીને શ્રેણીમાં જોડવામાં આવે તો તે પરિપથમાં કેટલા વોલ્ટ આપશે ? 30 V 10 V 20 V 5 V 30 V 10 V 20 V 5 V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ? અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 લેબર ઈન્કવાયરી કમિટી 1938 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 શિવરાવ કમિટી 1954 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 લેબર ઈન્કવાયરી કમિટી 1938 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 શિવરાવ કમિટી 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષિત થાય છે ? કણાભસૂત્ર રિબોઝોમ ગોલ્ગીકાય લાયસોઝોમ કણાભસૂત્ર રિબોઝોમ ગોલ્ગીકાય લાયસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? PVC ટંગસ્ટન પોલિસ્ટાયરિન ટેફલોન PVC ટંગસ્ટન પોલિસ્ટાયરિન ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? વૃક્ષ નીંદણ ક્ષુપ ઘાસ વૃક્ષ નીંદણ ક્ષુપ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા છે ___ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ થીઓસલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ થીઓસલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP