વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોનું 100 મું મિશન કઈ ફલાઈટ દ્વારા પૂર્ણ થયું ? PSLV C 19 PSLV C 25 PSLV C 21 PSLV C 26 PSLV C 19 PSLV C 25 PSLV C 21 PSLV C 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે. અરબ સાગર લક્ષદ્વીપ સુંદરવન અંદામાન નિકોબાર અરબ સાગર લક્ષદ્વીપ સુંદરવન અંદામાન નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બરાક-8 મિસાઈલની લંબાઈ કેટલી છે ? 4.5 મીટર 5 મીટર 3.5 મીટર 8 મીટર 4.5 મીટર 5 મીટર 3.5 મીટર 8 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોસિડોન-8I (P-8I) ક્યા પ્રકારનું વિમાન છે ? મલ્ટીરોલ કોમ્બેટ જાસૂસી માલવાહક પેસેંજર વિમાન મલ્ટીરોલ કોમ્બેટ જાસૂસી માલવાહક પેસેંજર વિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈલેક્ટ્રોનિક વૉલેટ (ઈ-વોલેટ્સ) ___ દર્શાવે છે. સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ ડીજીટલ લોક જડેલા વૉલેટ સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ ડીજીટલ લોક જડેલા વૉલેટ સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP