કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? તેલંગાણા કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? કેરળ આંધ્ર પ્રદેશ ગોવા તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ગોવા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યુ ? સરદાર સરોવર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? ગોવા કેરળ કર્ણાટક તેલંગાણા ગોવા કેરળ કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP