Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? હિન્દી પ્રાકૃત રાજસ્થાની સંસ્કૃત હિન્દી પ્રાકૃત રાજસ્થાની સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? દૂધ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ સિમેન્ટ દૂધ લોખંડ-પોલાદ ઓટોમોબાઈલ સિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. કર્ણ વિકર્ણ જીવા લંબદ્વીભાજક કર્ણ વિકર્ણ જીવા લંબદ્વીભાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 5500 રૂ. 4000 રૂ. 4500 રૂ. 4800 રૂ. 5500 રૂ. 4000 રૂ. 4500 રૂ. 4800 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP