કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% ઓર્ગેનિક જાહેરાત કરવામાં આવ્યું ? પુડુચેરી લક્ષદ્વીપ દાદરા અને નગર હવેલી આસામ પુડુચેરી લક્ષદ્વીપ દાદરા અને નગર હવેલી આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યકારી ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રેણુ દેવી ટી. નંદકુમાર વર્ષા જોષી દિલીપ રથ રેણુ દેવી ટી. નંદકુમાર વર્ષા જોષી દિલીપ રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો. સૈન્ય સહાય કરવાનો કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો કોમ્યુનિકેશન સહાય આપેલ પૈકી એક પણ નહીં સૈન્ય સહાય કરવાનો કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો કોમ્યુનિકેશન સહાય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર કંપની HCP મેનેજમેન્ટ ગુજરાતના કયા શહેર સાથે સંકળાયેલ છે ? રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ખેલાડીનું તાજેતરના એટીપી એવોર્ડ્સમાં ફેન્સ ફેવરિટ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે ? રોજર ફેડરર આમાંથી કોઈ નહિ રાફેલ નડાલ નોવાક જોકોવિક રોજર ફેડરર આમાંથી કોઈ નહિ રાફેલ નડાલ નોવાક જોકોવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ભૂમિ દિવસ ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP