Talati Practice MCQ Part - 9 એક બેગમાં રૂ. 100ની, રૂ. 50ની, રૂ. 20ની અને રૂ. 10ની નોટો સરખી સંખ્યામાં છે. જો બેગમાં કુલ રૂ. 9,000 હોય તો નોટોની કુલ સંખ્યા ___ હશે. 100 70 200 150 100 70 200 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સાલ્વા જુદુમ' એટલે : માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ નક્સલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય ત્રિપુરાનું નકસલવાદી જૂથ માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ નક્સલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય ત્રિપુરાનું નકસલવાદી જૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Which one of the following words, can not be used as 'an adverb' ? safety gracefully loudly safely safety gracefully loudly safely ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? ગીતાંજલિ આનંદમઠ માતૃમહિમા ગીતગોવિંદ ગીતાંજલિ આનંદમઠ માતૃમહિમા ગીતગોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Suresh is ___ honest boy. no article an a the no article an a the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કોણ જુદું પડે છે ? હોટલાઈન ઈન્ડિયા ટુડે ચિત્રલેખા અભિયાન હોટલાઈન ઈન્ડિયા ટુડે ચિત્રલેખા અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP