ભારતનું બંધારણ (Constitution Of India)
100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
નીતિ આયોગની રચના
નેશનલ જ્યુડિશિયલ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ?

જૂનાગઢના અશોક શિલાલેખમાંથી
રાણા કુંભના વિજય સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ–સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

રશિયા
ભારત
યુ.એસ.એ.
બ્રિટન (યુ.કે.)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ?

ન્યાયના વહીવટમાં અર્થતંત્ર
ગરીબોને સસ્તો ન્યાય
સંપત્તિનું સમાન વિતરણ
સામાજિક આર્થિક ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

જન ગણ મન
જય હિન્દ
વંદે માતરમ્
સત્યમેવ જયતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP