સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624405 624408 624409 624407 624405 624408 624409 624407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યા 123A567 ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો A ની કિંમત કેટલી હશે ? 0(Zero) 9 4 8 0(Zero) 9 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ? 6,048 Sec. 504 Sec. 36.288 Sec. 252 Sec. 6,048 Sec. 504 Sec. 36.288 Sec. 252 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? pq pq + qr + pr 1 pqr pq pq + qr + pr 1 pqr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : ³√0.216 + ³√0.064 + ³√343 7.604 8.000 7.640 7.460 7.604 8.000 7.640 7.460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ? 4 2 એક પણ નહીં 8 4 2 એક પણ નહીં 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP