Talati Practice MCQ Part - 6 એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ? 110 105 115 100 110 105 115 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 12000 રૂા. 15000 રૂા. 10000 રૂા. 5000 રૂા. 12000 રૂા. 15000 રૂા. 10000 રૂા. 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Find out correct spelling. Hazard Hezard Hazzard Hazarrd Hazard Hezard Hazzard Hazarrd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? ચોથા મંડળમાં પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ચોથા મંડળમાં પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? રા.વિ. પાઠક નર્મદ દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક નર્મદ દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ? અમદાવાદ ઔરંગાબાદ પૂણે ફૈઝાબાદ અમદાવાદ ઔરંગાબાદ પૂણે ફૈઝાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP