કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ?

હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
ઓડિશા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ જાહેર ક્ષેત્રની કંપનીને ‘મહારત્ન'નો દરજ્જો આપવામાં આવ્યો ?

ભારત ડાયનામિક્સ લિ.
BEML લિમિટેડ
એરપોટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ?

ચીન
બાંગ્લાદેશ
પાકિસ્તાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP