સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીમાં 1,000 એકમના ઉત્પાદનની પ્રાથમિક પડતર ₹ 2,50,000 છે. રૂપાંતર પડતર ₹ 4,00,000 છે. કુલ કારખાના પડતર ₹ 5,00,000 છે તો તેનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ₹ 2,50,000 ₹ 1,50,000 ₹ 1,00,000 ₹ 2,00,000 ₹ 2,50,000 ₹ 1,50,000 ₹ 1,00,000 ₹ 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સેબીની કઈ ક્લમ કોર્પોરેટ ગવર્નન્સને પ્રાધાન્ય આપે છે. 55 149 50 49 55 149 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ મિલકત પર ઘસારો ગણાય ? જમીન યંત્ર દેવાદારો સ્ટોક જમીન યંત્ર દેવાદારો સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ? ન. નું ખાતું મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ ખાતે વેપાર ખાતે ન. નું ખાતું મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ ખાતે વેપાર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી. 2000 1975 2003 1977 2000 1975 2003 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. એક પણ નહિ. રોકાણ નાણાંકીય કામગીરી એક પણ નહિ. રોકાણ નાણાંકીય કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP