DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ?

ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71
ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81
ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71
ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
કર્ણદેવ
ભીમદેવ-I
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

48
44
36
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?

સ્ટીફન જોન્સ
મ્યુલર ક્રિશ્ચયન
મેક્સ વેબર
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP