કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. આપેલ બંને TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બક્સવાહા ખાણ (Buxwaha Mine) ક્યા રાજ્યમાં આવેલી છે ? ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? કર્ણાટક રાજસ્થાન નાગાલેન્ડ આસામ કર્ણાટક રાજસ્થાન નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ’ કઈ મલ્ટિનેશનલ કંપનીની પહેલ છે ? ગૂગલ એમેઝોન TCS વિપ્રો ગૂગલ એમેઝોન TCS વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP