કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશને રૂ.1000 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) PS Zoroaster આપ્યા ? શ્રીલંકા મોરેસિયસ માલદીવ સેશેલ્સ શ્રીલંકા મોરેસિયસ માલદીવ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ? ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સક્ષમ જન સ્વસ્થ મન, સક્ષમ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ઉત્તમ મન, સ્વસ્થ જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'રિસ્પોન્ડિગ ટુ ધ COVID-19 પેન્ડેમિક : લિવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ? ADB UNDP આપેલ તમામ UNESCAP ADB UNDP આપેલ તમામ UNESCAP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે વર્ષ 2019 ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સની જાહેરાત કરી તે અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ બંને નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? ચેતન સાકરિયા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા ચેતન સાકરિયા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP