કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ?

વગર વ્યાજે
ચાર ટકા
છ ટકા
બે ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યકારી ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ટી. નંદકુમાર
દિલીપ રથ
રેણુ દેવી
વર્ષા જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલી ચાંદીપુર ઈન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી પૃથ્વી-II મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?

ઓડીશા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ?

તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.
ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે.
તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP